આરતી શરગાણ સ્પર્ધા
આરતી શરગાણ સ્પર્ધા એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓંજલ માછીવાડ તા.જલાલપોર જી.નવસારી તા.17-07-2019 ના રોજ આરતી શરગાણ સ્પર્ધા રાખવામાં હતી.શાળાના વિદ્યાર્થીઓ બપોરે 3:20 થી 4:20 કલાક સુધી જોડાયેલા હતા.આ સ્પર્ધા માં 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા નું સંચાલન શાળા ની શિ ક્ષિકા શ્રીમતિ દીપિકાબેન એસ.ટંડેલ કર્યું હતું.આ સ્પર્ધા માં શ્રી સંદીપભાઇ સોમાભાઇ ટંડેલ , શ્રી જિગ્નેશભાઈ રમણભાઈ ટંડેલ , બી.એડ.તાલીમાર્થી રિમાબેન લક્ષ્મણભાઈ ટંડેલ,અને કિંજલબેન રાજેશભાઈ ટંડેલ . આ ચાર શિક્ષકો નિર્ણાયક હતા. માધ્યમિક શાળાના ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા. 1. વિરકુમાર દીક્ષિતભાઈ ટંડેલ(10B) 2. પાર્થકુમાર જીતેન્દ્ર ભાઈ ટંડેલ(9A) 3.પ્ર શાંતકુમાર અરવિંદભાઇ ટંડેલ(9 A ) નેહાબેન નવનીતભાઈ ટંડેલ (10 B ) ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા. 1. જિયાબેન જિતેન્દ્રભાઈ ટંડેલ(12 A ) ક્રિયાબેન રમેશભાઈ ટંડેલ(11 A ) 2. નિરાલીબેન દિનેશભાઇ ટંડેલ(12 A ) ૩. વિપુલબેન વસંતભાઇ કરુસ્કર (11 A ) આ સ્પર્ધા ની પૂર્ણાહુતિ 4:40