Posts

Showing posts from June, 2023

વિશ્વ યોગ દિવસની ઉજવણી

Image
  વિશ્વ યોગ દિવસની ઉજવણી        21 મી જુનના રોજ   “ યોગદિન ” ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે જેના ભાગ રૂપે   આજે તા-21-06-2023,બુધવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા , ઓંજલ   માછીવાડ , તા-જલાલપોર , જિ-નવસારીમાં   “ વિશ્વ યોગદિન ”  ની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના પટાંગણમાં મુખ્ય મહેમાન તરીકે   જલાલપોર તાલુકા પંચાયતના સભ્ય    શ્રીમતિ ક્રિષ્નાબેન ટંડેલ , અતિથિ વિશેષ તરીકે તલાટીશ્રી ઘનશ્યામભાઈ તથા   શ્રેયસ કેળવણી મંડળના મંત્રીશ્રી ડો.માણેકલાલ એન.ટંડેલ , શાળાના શિક્ષકગણ , શાળાના વિધાર્થીઓ તથા વાલીશ્રીઓ   યોગ-પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા. આ કાર્યક્ર્મનું સંચાલન શાળાના ગણિત-વિજ્ઞાન   શિક્ષક શ્રી રમેશભાઈ બી.ટંડેલ એ ક્યું હતું.આ કાયર્ક્ર્મના માધ્યમિકથી   “ યોગ આપણા જીવનનો એક હિસ્સો બને અને ધ્યાન-યોગ-પ્રાણાયામ દ્ધારા જીવનને શાંતિમય , સદભાવયુક્ત , સ્મૂદ્ધિમય બનાવી   શકાય ”   એવો સંદેશો વિધાર્થીઓ , શિક્ષકો અને ગ્રામજનોને પ્રાપ્ત થયો હતો.   

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

Image
વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન 21 જૂન-2023 ના રોજ વિશ્વ યોગદિનની ઉજવણી સંદર્ભે ગ્રામજનો તથા વિદ્યાર્થીઓમાં યોગના મહત્વ વિષે જાગૃતિ આવે તે માટે તા-19-06-2023 , સોમવારના રોજ નીચે જણાવ્યા મુજબ ચિત્ર , નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેની માહિતી નીચે મુજબ છે. ચિત્ર સ્પર્ધા વિષય : વિશ્વ યોગદિનની ઉજવણી                    ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા : 18 ક્રમ નામ ધોરણ નોંધ પ્રથમ એલીશા શૈલેશકુમાર ટંડેલ 9 --- દ્વિતીય રૂદ્ર ચેતનકુમાર ટંડેલ 10 --- તૃતીય આલોકકુમાર ઉપેન્દ્રભાઈ ટંડેલ 12 --- ધ્રુવી મિનેશભાઇ પટેલ 9 ---   નિબંધ સ્પર્ધા વિષય : યોગ ભગાવે રોગ                             ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા : 22 ક્રમ નામ ધોરણ નોંધ પ્રથમ ભાવિ પંકજકુમાર ટંડેલ 10 ---