ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન
ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન તા- 24- ૦૩- 2022,ગુરૂવાર ના રોજ ખેલ મહાકુંભ જલાલપોર તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઇસ્કુલ અને સ્વ.બી.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડ અન્ડર- 17 ( ભાઈઓ)ની ટીમ જલાલપોર તાલુકાની ચેમ્પિયન બની હતી.ટીમના કોચ વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઈ.બી.ટંડેલ તથા ટીમના ખેલાડીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.