કલા ઉત્સવ
કલા ઉત્સવ મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કલા ઉત્સવમાં ટંડેલ શ્રેયા વિક્રમભાઈએ ચિત્રકલા સ્પર્ધામાં પેઠાણ મુકામે તા-27-09-2019 ના રોજ Q.D.C. કક્ષાએ પ્રથમ ક્રમ , નગરપાલિકા મુકામે તા-30-09-2019 ના રોજ S.V.S. કક્ષાએ પણ પ્રથમ ક્રમ તથા DIET , ઇટાળવા મુકામે તા-09-10-2019 ના રોજ જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ટંડેલ શ્રેયા વિક્રમભાઈને તેમણે પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.