સ્વયં શિક્ષણદિનની ઉજવણી

Celebration Of Teacher's Day


શાળામાં તા-05-09-2018,બુધવારના રોજ સ્વયં શિક્ષણદિનની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી વર્ગખંડોમાં શિક્ષણકાર્ય કર્યું હતું.ધોરણ-12 ના વિદ્યાર્થી પ્રિયંકે આચાર્યની ભૂમિકા , ધો-10 ના વિદ્યાર્થી ફીઝલે કારકુન તથા ધો-10 ના હાર્દિક અને મીતે સેવકની ભૂમિકા  ભજવી હતી. 














સ્વયં શિક્ષણદિનની ઉજવણી નિમિતે વકતૃત્વ સ્પર્ધા 

સ્વયં શિક્ષણદિનની ઉજવણી નિમિતે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધાનું સંચાલન ધો-12ની વિદ્યાર્થીની ધરતી એ કર્યું હતું.
સ્પર્ધા વિષયો : "મારા પ્રિય શિક્ષક " , "શિક્ષકનું મહત્વ"
સ્પર્ધાનું પરિણામ :
પ્રથમ  : ટંડેલ વંશીતાબેન અમિતભાઈ( ૧૦અ)
દ્વિતીય : ટંડેલ રીન્કીબેન ભગવાનદાસ(૧૦અ)
તૃતીય : ટંડેલ રીયાબેન જીમીકુમાર ( ૯અ)

ટંડેલ વંશીતાબેન અમિતભાઈ( ૧૦અ)
ટંડેલ રીન્કીબેન ભગવાનદાસ(૧૦અ)

ટંડેલ રીયાબેન જીમીકુમાર ( ૯અ)










Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી