ખેલ મહાકુંભ મા જિલ્લા કક્ષાએ ચેમ્પિયન

ખેલ મહાકુંભ મા જિલ્લા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન


તા-૨૫-૦૯-૨૦૧૮,મંગળવારના રોજ ખેલ મહાકુંભ નવસારી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા કાંગવાઈ મુકામે યોજાઈ હતી.આ સ્પર્ધામાં શાળાની અન્ડર-૧૭(ભાઈઓ)ની વોલીબોલની ટીમ નવસારી જિલ્લા ની ચેમ્પિયન બની હતી.ટીમના કોચ ત્યાગીભાઈ કે.ટંડેલ તથા ટીમની ખેલાડીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી