Posts

Showing posts from June, 2021

21 મી જૂન-2021-"વિશ્વ યોગાદિન" ની ઉજવણી

Image
  21 મી જૂન- 2021-" વિશ્વ યોગાદિન" ની ઉજવણી                               21   મી જુનના રોજ   “ યોગદિન ” ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે જેના ભાગ રૂપે   એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા , ઓંજલ   માછીવાડ , તા-જલાલપોર , જિ-નવસારીમાં    “ વિશ્વ યોગદિન ”  ની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારી ને કારણે શાળાના વિધાર્થીઓએ ઘરે રહી  “ વિશ્વ યોગદિન ”  ની  વર્ચ્યુઅલ  ઉજવણી કરી કરી  પ્રાણાયામ અને ધ્યાન-યોગ કર્યા હતા. આ કાયર્ક્ર્મના મધ્યમથી   “ યોગ આપણા જીવનનો એક હિસ્સો બને અને ધ્યાન-યોગ-પ્રાણાયામ દ્ધારા જીવનને શાંતિમય , સદભાવયુક્ત , સ્મૂદ્ધિમય બનાવી   શકાય ”   એવો સંદેશો વિધાર્થીઓ , શિક્ષકો અને ગ્રામજનોને પ્રાપ્ત થયો હતો.