Posts

Showing posts from October, 2021

રસીકરણ મહાઅભિયાન

Image
રસીકરણ મહાઅભિયાન તા-10-10-2021,રવિવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વ.હાઇસ્કુલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ ડોર ટુ ડોર વ્યક્તિગત સર્વે કરી વેક્સીનેશન લાભાર્થીઓને વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત  કરી સરાહનીય કામગીરી કરી હતી.શાળા મંડળના પ્રમુખશ્રી ગણેશભાઈ અને મંત્રીશ્રી ડૉ.માણેકલાલે પ્રસંસનીય કામગીરી માટે તમામ કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.