Posts

Showing posts from July, 2018

ગૌરી વ્રત સ્પર્ધાઓ

Image
ગૌરી વ્રત સ્પર્ધાઓ અલુણા નિમિતે મહેંદી , કેશગુંફન , આરતી શરગાણ સ્પર્ધાઓનું સંચાલન શાળાની શિક્ષિકા બહેનો શ્રીમતિ પાર્વતીબેન,શ્રીમતિ દક્ષાબેન,શ્રીમતિ હેમલત્તાબેન,શ્રીમતિ અંજનાબેન,કુ.દિપીકાબેન ,કુ.કિંજલબેન  એ કર્યું હતું. મહેંદી સ્પર્ધા તા-૨૫-૦૭-૨૦૧૮ માધ્યમિક વિભાગ પ્રથમ - ટંડેલ વંશીતા શશીકાંતભાઈ (૧૦બ),ટંડેલ લીચીકુમારી મહેન્દ્રભાઈ(૧૦બ) દ્વિતીય- ટંડેલ વંશીતાબેન અમિતભાઈ (૧૦અ) તૃતીય- ટંડેલ નુપુર સુરેન્દ્રભાઈ (૯અ),ટંડેલ નિરાલીબેન સંજયભાઈ(૯અ) ઉચ્ચ.માધ્યમિક વિભાગ પ્રથમ - ટંડેલ એકતા રમેશભાઈ (૧૨અ) દ્વિતીય- ટંડેલ ધરતીબેન નવનીતભાઈ (૧૨અ) તૃતીય- ટંડેલ અદીતીબેન મહેન્દ્રભાઈ(૧૨અ) કેશગુંફન  સ્પર્ધા તા-૨૬-૦૭-૨૦૧૮ માધ્યમિક વિભાગ પ્રથમ - ટંડેલ ગ્રેસીબેન મહાવીરભાઇ(૧૦અ) દ્વિતીય- ટંડેલ ક્રીયાબેન રમેશભાઈ (૧૦અ),ટંડેલ ધ્રુવીબેન દેવેન્દ્રભાઈ(૧૦બ) તૃતીય- ટંડેલ નેહા નવનીતભાઈ(૯અ),ટંડેલ રિયા જીમીકુમાર(૯અ),ટંડેલ લીચીકુમારી મહેન્દ્રભાઈ(૧૦બ) ઉચ્ચ.માધ્યમિક વિભાગ પ્રથમ - ટંડેલ ચાર્મી શંકરભાઈ (૧૨અ) દ્વિતીય- ટંડેલ વિદ્યાકુમારી ઉપેન્દ્રભાઈ (૧૨અ) તૃતીય- ટંડેલ યોગીબેન મુકેશભાઈ(૧૧અ) આરતી શરગાણ  સ્પર્ધા મા