ગૌરી વ્રત સ્પર્ધાઓ

ગૌરી વ્રત સ્પર્ધાઓ
અલુણા નિમિતે મહેંદી , કેશગુંફન , આરતી શરગાણ સ્પર્ધાઓનું સંચાલન શાળાની શિક્ષિકા બહેનો શ્રીમતિ પાર્વતીબેન,શ્રીમતિ દક્ષાબેન,શ્રીમતિ હેમલત્તાબેન,શ્રીમતિ અંજનાબેન,કુ.દિપીકાબેન ,કુ.કિંજલબેન  એ કર્યું હતું.
મહેંદી સ્પર્ધા
તા-૨૫-૦૭-૨૦૧૮
માધ્યમિક વિભાગ
પ્રથમ - ટંડેલ વંશીતા શશીકાંતભાઈ (૧૦બ),ટંડેલ લીચીકુમારી મહેન્દ્રભાઈ(૧૦બ)
દ્વિતીય- ટંડેલ વંશીતાબેન અમિતભાઈ (૧૦અ)
તૃતીય- ટંડેલ નુપુર સુરેન્દ્રભાઈ (૯અ),ટંડેલ નિરાલીબેન સંજયભાઈ(૯અ)
ઉચ્ચ.માધ્યમિક વિભાગ
પ્રથમ - ટંડેલ એકતા રમેશભાઈ (૧૨અ)
દ્વિતીય- ટંડેલ ધરતીબેન નવનીતભાઈ (૧૨અ)
તૃતીય- ટંડેલ અદીતીબેન મહેન્દ્રભાઈ(૧૨અ)
કેશગુંફન  સ્પર્ધા
તા-૨૬-૦૭-૨૦૧૮
માધ્યમિક વિભાગ
પ્રથમ - ટંડેલ ગ્રેસીબેન મહાવીરભાઇ(૧૦અ)
દ્વિતીય- ટંડેલ ક્રીયાબેન રમેશભાઈ (૧૦અ),ટંડેલ ધ્રુવીબેન દેવેન્દ્રભાઈ(૧૦બ)
તૃતીય- ટંડેલ નેહા નવનીતભાઈ(૯અ),ટંડેલ રિયા જીમીકુમાર(૯અ),ટંડેલ લીચીકુમારી મહેન્દ્રભાઈ(૧૦બ)
ઉચ્ચ.માધ્યમિક વિભાગ
પ્રથમ - ટંડેલ ચાર્મી શંકરભાઈ (૧૨અ)
દ્વિતીય- ટંડેલ વિદ્યાકુમારી ઉપેન્દ્રભાઈ (૧૨અ)
તૃતીય- ટંડેલ યોગીબેન મુકેશભાઈ(૧૧અ)
આરતી શરગાણ  સ્પર્ધા
માધ્યમિક વિભાગ
પ્રથમ - ટંડેલ રીમીકુમારી મુકેશકુમાર(૧૦અ)
દ્વિતીય- ટંડેલ ધ્રુવીબેન દેવેન્દ્રભાઈ(૧૦બ)
તૃતીય- ટંડેલ દીપભાઈ મફતલાલ (૯અ),ટંડેલ વૈદેહીબેન બલવંતભાઈ(૧૦અ)
ઉચ્ચ.માધ્યમિક વિભાગ
પ્રથમ - ટંડેલ ચાર્મી શંકરભાઈ (૧૨અ)
દ્વિતીય- ટંડેલ ધરતીબેન નવનીતભાઈ (૧૨અ)
તૃતીય- ટંડેલ બિન્ટલ જગદીશભાઈ (૧૨અ)
                                                                    મહેંદી સ્પર્ધા





કેશગુંફન  સ્પર્ધા 











                                                                
                                                                 















આરતી શરગાણ  સ્પર્ધા 

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી