વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

21 જૂન-2023 ના રોજ વિશ્વ યોગદિનની ઉજવણી સંદર્ભે ગ્રામજનો તથા વિદ્યાર્થીઓમાં યોગના મહત્વ વિષે જાગૃતિ આવે તે માટે તા-19-06-2023,સોમવારના રોજ નીચે જણાવ્યા મુજબ ચિત્ર,નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેની માહિતી નીચે મુજબ છે.

ચિત્ર સ્પર્ધા

વિષય : વિશ્વ યોગદિનની ઉજવણી                    ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા : 18

ક્રમ

નામ

ધોરણ

નોંધ

પ્રથમ

એલીશા શૈલેશકુમાર ટંડેલ

9

---

દ્વિતીય

રૂદ્ર ચેતનકુમાર ટંડેલ

10

---

તૃતીય

આલોકકુમાર ઉપેન્દ્રભાઈ ટંડેલ

12

---

ધ્રુવી મિનેશભાઇ પટેલ

9

---

 

નિબંધ સ્પર્ધા

વિષય : યોગ ભગાવે રોગ                             ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા : 22

ક્રમ

નામ

ધોરણ

નોંધ

પ્રથમ

ભાવિ પંકજકુમાર ટંડેલ

10

---

દ્વિતીય

મોહિનીબેન હિતેશભાઈ ટંડેલ

12

---

તૃતીય

દ્રષ્ટિ મહેશભાઈ ટંડેલ

9

---

માંસુમીબેન મિતેશકુમાર ટંડેલ

9

---

 

વકતૃત્વ સ્પર્ધા

વિષય : આધુનિક જમાનામાં યોગનું મહત્વ                   ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા :01

ક્રમ

નામ

ધોરણ

નોંધ

પ્રથમ

ટંડેલ દિયા ભરત

9

---

 













Comments

Popular posts from this blog

National Sport Day

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી