Posts

Showing posts from July, 2019

આરતી શરગાણ સ્પર્ધા

Image
આરતી શરગાણ સ્પર્ધા એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓંજલ માછીવાડ તા.જલાલપોર જી.નવસારી તા.17-07-2019 ના રોજ આરતી શરગાણ સ્પર્ધા રાખવામાં હતી.શાળાના વિદ્યાર્થીઓ બપોરે 3:20 થી 4:20 કલાક સુધી જોડાયેલા હતા.આ સ્પર્ધા માં 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા નું સંચાલન શાળા ની શિ ક્ષિકા શ્રીમતિ દીપિકાબેન એસ.ટંડેલ     કર્યું હતું.આ સ્પર્ધા માં શ્રી સંદીપભાઇ સોમાભાઇ ટંડેલ , શ્રી જિગ્નેશભાઈ રમણભાઈ ટંડેલ , બી.એડ.તાલીમાર્થી રિમાબેન લક્ષ્મણભાઈ ટંડેલ,અને કિંજલબેન રાજેશભાઈ ટંડેલ . આ ચાર શિક્ષકો નિર્ણાયક હતા. માધ્યમિક શાળાના ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા.   1. વિરકુમાર દીક્ષિતભાઈ ટંડેલ(10B) 2. પાર્થકુમાર જીતેન્દ્ર ભાઈ ટંડેલ(9A) 3.પ્ર શાંતકુમાર અરવિંદભાઇ ટંડેલ(9 A )    નેહાબેન નવનીતભાઈ ટંડેલ (10 B ) ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા. 1. જિયાબેન જિતેન્દ્રભાઈ ટંડેલ(12 A )   ક્રિયાબેન રમેશભાઈ ટંડેલ(11 A ) 2. નિરાલીબેન દિનેશભાઇ ટંડેલ(12 A ) ૩. વિપુલબેન વસંતભાઇ કરુસ્કર (11 A )      આ સ્પર્ધા ની પૂર્ણાહુતિ 4:40

મહેંદી સ્પર્ધા

Image
મહેંદી સ્પર્ધા એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓંજલ માછીવાડ તા.જલાલપોર જી.નવસારી તા.15-07-2019 ના રોજ મહેંદી   સ્પર્ધા રાખવામાં હતી.શાળાના વિદ્યાર્થીઓ બપોરે 3:20 થી 4:20 કલાક સુધી જોડાયેલા હતા.આ સ્પર્ધામાં 9   વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા નું સંચાલન શાળા ની શિક્ષિકા શ્રીમતી અંજનાબેન હરીશચંદ્ર મેરીનર, કર્યું હતું.આ સ્પર્ધા માં શ્રીમતી દીપિકાબેન સણીયાભાઈ .ટંડેલ , શ્રીમતી ચેતનાબેન ઈશ્વરભાઈ ટંડેલ, અને બી.એડ.ના તાલીમાર્થી બહેનો કિંજલબેન આર.ટંડેલ , રિમાબેન એલ.ટંડેલ . આ ચાર શિક્ષિકાઓ નિર્ણાયક હતા. માધ્યમિક શાળાના ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા.   1.નેહાબેન નવનીતભાઈ ટંડેલ(10B) 2. રિયાબેન જીમીભાઈ ટંડેલ(10 B ) 3. નુપૂરબેન સુરેન્દ્રભાઈ ટંડેલ(10 A ) ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા. 1. હેનીબેન નરેન્દ્રભાઈ ટંડેલ(12) 2. નિરાલીબેન સંજયભાઇ ટંડેલ(11) ૩. લીચીબેન મહેન્દ્રભાઇ ટંડેલ(11) નો આવ્યો હતો.      આ સ્પર્ધા ની પૂર્ણાહુતિ 4:40 કલાકે કરવામાં આવી હતી.

વર્ષાગીત સ્પર્ધા

Image
વર્ષાગીત સ્પર્ધા ઓંજલ માછીવાડ હાઇસ્કૂલમાં વર્ષાગીત સ્પર્ધા એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓંજલ માછીવાડ તા.જલાલપોર જી.નવસારી તા.11-07-2019 ના રોજ વર્ષાગીત સ્પર્ધા રાખવામાં હતી.શાળાના વિદ્યાર્થીઓ બપોરે 3:00 થી 4:30 કલાક સુધી જોડાયેલા હતા.આ સ્પર્ધા માં 8 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા નું સંચાલન બી.એડ.ના તાલીમાર્થી બહેનો એ કર્યું હતું . આ સ્પર્ધા માં શ્રીમતી હેમલતાબેન.ટી.પટેલ શ્રીમતી દક્ષાબેન.ડી.પટેલ , શ્રી જિગ્નેશભાઈ રમણભાઈ ટંડેલ . આ ત્રણ શિક્ષકો નિર્ણાયક હતા. માધ્યમિક શાળાના ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા.   1. નેહાબેન નવનીતભાઈ ટંડેલ (10 B ) 2. પ્ર શાંતકુમાર અરવિંદભાઇ ટંડેલ(9 A ) 3. લક્કી એન્ડ પાર્થ ગ્રૂપ   ઉ ચ્ચતર માધ્યમિક વિભાગ માં બે નંબર નીચે મુજબ આપ્યા હતા. 1. જિયા ગ્રૂપ (12 A ) 2. ધ્રુવીબેન દેવેન્દ્રભાઈ ટંડેલ (11 A ) આ સ્પર્ધા ની પૂર્ણાહુતિ 4:40 કલાકે કરવામાં આવી હતી.