વર્ષાગીત સ્પર્ધા

વર્ષાગીત સ્પર્ધા

ઓંજલ માછીવાડ હાઇસ્કૂલમાં વર્ષાગીત સ્પર્ધા
એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓંજલ માછીવાડ તા.જલાલપોર જી.નવસારી તા.11-07-2019 ના રોજ વર્ષાગીત સ્પર્ધા રાખવામાં હતી.શાળાના વિદ્યાર્થીઓ બપોરે 3:00 થી 4:30 કલાક સુધી જોડાયેલા હતા.આ સ્પર્ધામાં 8 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા નું સંચાલન બી.એડ.ના તાલીમાર્થી બહેનો એ કર્યું હતું.આ સ્પર્ધા માં શ્રીમતી હેમલતાબેન.ટી.પટેલ શ્રીમતી દક્ષાબેન.ડી.પટેલ, શ્રી જિગ્નેશભાઈ રમણભાઈ ટંડેલ.ત્રણ શિક્ષકો નિર્ણાયક હતા.
માધ્યમિક શાળાના ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા.
 1. નેહાબેન નવનીતભાઈ ટંડેલ (10B)
2. પ્રશાંતકુમાર અરવિંદભાઇ ટંડેલ(9A)
3.લક્કી એન્ડ પાર્થ ગ્રૂપ  
ચ્ચતર માધ્યમિક વિભાગ માં બે નંબર નીચે મુજબ આપ્યા હતા.
1.જિયા ગ્રૂપ (12A)
2.ધ્રુવીબેન દેવેન્દ્રભાઈ ટંડેલ (11A)
આ સ્પર્ધા ની પૂર્ણાહુતિ 4:40 કલાકે કરવામાં આવી હતી.














Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી