Posts

Showing posts from September, 2021

સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી-ચિત્ર સ્પર્ધા

Image
સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી-ચિત્ર સ્પર્ધા      સરકારશ્રીના પરિપત્ર મુજબ તા-01-09-2021 થી તા- 15-09-2021 સુધી દરેક શાળાએ સ્વચ્છતા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી શાળામાં કરવાની હોય છે.જે સંદર્ભે તા-08-09-2021,બુધવારના રોજ શાળામાં “સ્વચ્છ ભારત મિશન” અતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન થયુ હતું.જેમાં ધો-9 થી ધો-12ના 17 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનું આયોજન શ્રીમતી ચેતનાબેન ટંડેલે કર્યું હતું.આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે .       ક્રમ નામ ધોરણ મેળવેલ ગુણ પ્રથમ Tandel Aalokkumar Upendrabhai 10B 45 દ્વિતીય Tandel Riyaben Mukeshbhai 10B 42 તૃતીય Tandel Mansiben Jagdishbhai   10A 40

નિબંધ સ્પર્ધા

Image
  નિબંધ સ્પર્ધા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી દેશને  સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગથી મુક્ત કરવા બાબત.                ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં તા.7/9/ 2021 ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તરફથી મળેલ પરિપત્ર મુજબ તા.8/9/ 2021 ન રોજ ઉપરોક્ત વિષયના સંદર્ભમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે તે અંગે વિદ્યાર્થીઓને સૂચન કરવામાં આવ્યું. તા.8/9/ 2021 ના રોજ બપોરે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમારી શાળાના 21 સ્પર્ધક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  જેમાં 16 છોકરીઓ અને 5 છોકરાઓએ ભાગ લીધો હતો. “ નિબંધ- સ્પર્ધા” કોવિડ-19 ના નિયમો અનુસાર સ્પર્ધકોને છુટા-છુટા બેસાડીને ચોક્કસ સમય-મર્યાદામાં નિબંધલખવાનો પ્રયત્ન કર્યો હતો. નિબંધ- સ્પર્ધાની પ્રતિકૃતિ પર લેવામાં આવેલ છે.               આ નિબંધ- સ્પર્ધામા 21 સ્પર્ધકોમાંથી સુચારુ સુલેખન કરનારા પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના નામો નીચે મુજબ નોધવામાં આવ્યા આવ્યા છે.   ક્રમ નામ ધોરણ પ્રથમ Patel   Pal Bharatbhai 10A દ્વિતીય Tandel   Harnisha

પ્રાર્થના સ્પર્ધા

Image
પ્રાર્થના   સ્પર્ધા તા. 02-09-2021  ના ગુરૂવારના રોજ અમારી શાળા એસ.બી.ટંડેલ એન્ડ બી.એ.ટંડેલ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક ઓંજલ-માછીવાડમાં પ્રાર્થના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.   આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે  1.શ્રીમતી અંજનાબેન મેરીનર 2.શ્રીમતી હેમલતાબેન પટેલ 3.શ્રી હરીશભાઈ લાડ  એ  સેવા આપી હતી.પ્રાર્થના સ્પર્ધામાં ક્રમ પ્રાપ્ત કરનાર ટીમો ને સમૂહ માં સંગીત સાથે કર્તન ધ્વનિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર પ્રાર્થના સ્પર્ધાનું સંચાલન ગણિત-વિજ્ઞાન શિક્ષક  શ્રી રમેશભાઈ બી.ટંડેલે  કર્યું હતું.અંતમાં આચાર્યશ્રીએ    સારસ્વત મિત્રો ,  વિદ્યાર્થીઓ અને બિન શેક્ષ્રણીક કર્મચારીઓનો અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.   પ્રાર્થના સ્પર્ધામાં   પ્રથમ ત્રણ વિજેતાઓ નીચે મુજબ છે.   માધ્યમિક વિભાગ. ક્રમ નામ ધોરણ મેળવેલ ગુણ પ્રથમ Tandel Jiyakumari Rajnikantbhai 10B 47 Tandel Sonalben Amrutbhai 10A 47 દ્વિતીય Tandel Manya Rohitkumar 9 45 તૃતીય Tandel   Khushiben Balkrushnbhai 9 41 Tandel Daxkumar Mohanbhai 9 41   ઉચ્ચતર વિભાગ ક્રમ નામ ધોરણ મેળવેલ ગુણ પ્રથમ Tandel Priyanshiben Dipakkumar 11 52 Tande