સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી-ચિત્ર સ્પર્ધા

સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી-ચિત્ર સ્પર્ધા

     સરકારશ્રીના પરિપત્ર મુજબ તા-01-09-2021 થી તા-15-09-2021 સુધી દરેક શાળાએ સ્વચ્છતા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી શાળામાં કરવાની હોય છે.જે સંદર્ભે તા-08-09-2021,બુધવારના રોજ શાળામાં “સ્વચ્છ ભારત મિશન” અતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન થયુ હતું.જેમાં ધો-9 થી ધો-12ના 17 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનું આયોજન શ્રીમતી ચેતનાબેન ટંડેલે કર્યું હતું.આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે.     

ક્રમ

નામ

ધોરણ

મેળવેલ ગુણ

પ્રથમ

Tandel Aalokkumar Upendrabhai

10B

45

દ્વિતીય

Tandel Riyaben Mukeshbhai

10B

42

તૃતીય

Tandel Mansiben Jagdishbhai

 

10A

40











Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી