Posts

Showing posts from November, 2019

SSA આયોજીત કલાઉત્સવ

Image
SSA આયોજીત કલાઉત્સવ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ શ્રી સરદાર શારદા મંદિર હાઈસ્કૂલ,વિજલપુર માં તા-19-11-2019,મંગળવારના રોજ યોજાયો હતો જેમાં ચિત્રકલા સ્પર્ધામાં ધો-9 ની વિદ્યાર્થિની ટંડેલ શ્રેયા વિક્રમભાઈ એ નવસારી જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.શાળા પરિવાર શ્રેયા ને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવે છે.