Posts

Showing posts from March, 2022

ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન

Image
  ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન તા- 24- ૦૩- 2022,ગુરૂવાર  ના   રોજ ખેલ મહાકુંભ જલાલપોર તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઇસ્કુલ અને સ્વ.બી.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડ અન્ડર- 17 ( ભાઈઓ)ની ટીમ જલાલપોર તાલુકાની ચેમ્પિયન   બની હતી.ટીમના કોચ વિજ્ઞાન   શિક્ષક શ્રી રમેશભાઈ.બી.ટંડેલ તથા ટીમના ખેલાડીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ ખો - ખો ચેમ્પિયન

Image
  ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ ખો - ખો  ચેમ્પિયન તા-21-૦૩-2022 , સોમવારના   રોજ ખેલ મહાકુંભ જલાલપોર તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઇસ્કુલ અને સ્વ.બી.ટંડેલ ઉ.મા.શાળા ,ઓંજલ માછીવાડ અન્ડર-17 (ભાઈઓ)ની ટીમ જલાલપોર તાલુકાની ચેમ્પિયન  બની હતી.ટીમના કોચ વિજ્ઞાન  શિક્ષક શ્રી રમેશભાઈ.બી.ટંડેલ તથા ટીમના ખેલાડીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.