ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન
ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ વોલીબોલ ચેમ્પિયન
તા-24-૦૩-2022,ગુરૂવાર ના રોજ ખેલ મહાકુંભ જલાલપોર
તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઇસ્કુલ
અને સ્વ.બી.ટંડેલ ઉ.મા.શાળા ,ઓંજલ માછીવાડ અન્ડર-17 (ભાઈઓ)ની ટીમ જલાલપોર તાલુકાની
ચેમ્પિયન
બની
હતી.ટીમના કોચ વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઈ.બી.ટંડેલ તથા ટીમના ખેલાડીઓને શાળા
પરિવાર અભિનંદન પાઠવે છે.
Comments
Post a Comment