સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)
હળવું કંઠય સંગીત સ્પર્ધાનું નામ : સુગમ સંગીત ( હ હળવું ળવું હળ કંઠય સંગીત ) તારીખ/વાર : 23-12-2023,શનિવાર સંચાલન કરનાર શિક્ષકશ્રીનું નામ :દેવ ફરશુરામ ટંડેલ ( B.Ed.-તાલીમાર્થી) નિર્ણાયકશ્રીઓના નામ: (1)ઉર્વી ટંડેલ( B.Ed.-તાલીમાર્થી) (૨) કૃપાલી પટેલ ( B.Ed.-તાલીમાર્થી) ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા : 05 વિજેતા વિદ્યાર્થીઓની યાદી : વિજેતા ક્રમ વિદ્યાર્થીનું નામ ધોરણ ગુણ પ્રથમ ટંડેલ સોનલબેન અમૃતભાઈ 12 90 દ્વિતીય ટંડેલ દિયા ભરત 9 85 તૃતીય ટંડેલ પ્રિયાબેન અમરતભાઈ 9 78