ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ ખો - ખો ચેમ્પિયન

 ખેલ મહાકુંભ મા તાલુકા કક્ષાએ ખો - ખો  ચેમ્પિયન




તા-21-૦૩-2022,સોમવારના રોજ ખેલ મહાકુંભ જલાલપોર તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઇસ્કુલ અને સ્વ.બી.ટંડેલ ઉ.મા.શાળા ,ઓંજલ માછીવાડ અન્ડર-17 (ભાઈઓ)ની ટીમ જલાલપોર તાલુકાની ચેમ્પિયન  બની હતી.ટીમના કોચ વિજ્ઞાન  શિક્ષક શ્રી રમેશભાઈ.બી.ટંડેલ તથા ટીમના ખેલાડીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.


Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી