SSA આયોજીત કલાઉત્સવ

SSA આયોજીત કલાઉત્સવ
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ શ્રી સરદાર શારદા મંદિર હાઈસ્કૂલ,વિજલપુર માં તા-19-11-2019,મંગળવારના રોજ યોજાયો હતો જેમાં ચિત્રકલા સ્પર્ધામાં ધો-9 ની વિદ્યાર્થિની ટંડેલ શ્રેયા વિક્રમભાઈ એ નવસારી જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.શાળા પરિવાર શ્રેયા ને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવે છે.





Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી