નિબંધ સ્પર્ધા

 નિબંધ સ્પર્ધા

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી દેશને  સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગથી મુક્ત કરવા બાબત.

               ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં તા.7/9/2021 ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તરફથી મળેલ પરિપત્ર મુજબ તા.8/9/2021ન રોજ ઉપરોક્ત વિષયના સંદર્ભમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે તે અંગે વિદ્યાર્થીઓને સૂચન કરવામાં આવ્યું.

તા.8/9/2021 ના રોજ બપોરે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમારી શાળાના 21 સ્પર્ધક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  જેમાં 16 છોકરીઓ અને 5 છોકરાઓએ ભાગ લીધો હતો. “નિબંધ- સ્પર્ધા” કોવિડ-19 ના નિયમો અનુસાર સ્પર્ધકોને છુટા-છુટા બેસાડીને ચોક્કસ સમય-મર્યાદામાં નિબંધલખવાનો પ્રયત્ન કર્યો હતો. નિબંધ- સ્પર્ધાની પ્રતિકૃતિ પર લેવામાં આવેલ છે.

              આ નિબંધ- સ્પર્ધામા 21 સ્પર્ધકોમાંથી સુચારુ સુલેખન કરનારા પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના નામો નીચે મુજબ નોધવામાં આવ્યા આવ્યા છે.

 

ક્રમ

નામ

ધોરણ

પ્રથમ

Patel  Pal Bharatbhai

10A

દ્વિતીય

Tandel  Harnisha Jatinkumar

10A

તૃતીય

Tandel  kashishkumari Ashokbhai 

10A















Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી