પ્રાર્થના સ્પર્ધા

પ્રાર્થના સ્પર્ધા

તા.02-09-2021 ના ગુરૂવારના રોજ અમારી શાળા એસ.બી.ટંડેલ એન્ડ બી.એ.ટંડેલ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક ઓંજલ-માછીવાડમાં પ્રાર્થના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે 1.શ્રીમતી અંજનાબેન મેરીનર 2.શ્રીમતી હેમલતાબેન પટેલ 3.શ્રી હરીશભાઈ લાડ એ સેવા આપી હતી.પ્રાર્થના સ્પર્ધામાં ક્રમ પ્રાપ્ત કરનાર ટીમો ને સમૂહ માં સંગીત સાથે કર્તન ધ્વનિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર પ્રાર્થના સ્પર્ધાનું સંચાલન ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઈ બી.ટંડેલે કર્યું હતું.અંતમાં આચાર્યશ્રીએ  સારસ્વત મિત્રોવિદ્યાર્થીઓ અને બિન શેક્ષ્રણીક કર્મચારીઓનો અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રાર્થના સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓ નીચે મુજબ છે.

 માધ્યમિક વિભાગ.

ક્રમ

નામ

ધોરણ

મેળવેલ ગુણ

પ્રથમ

Tandel Jiyakumari Rajnikantbhai

10B

47

Tandel Sonalben Amrutbhai

10A

47

દ્વિતીય

Tandel Manya Rohitkumar

9

45

તૃતીય

Tandel Khushiben Balkrushnbhai

9

41

Tandel Daxkumar Mohanbhai

9

41

 ઉચ્ચતર વિભાગ

ક્રમ

નામ

ધોરણ

મેળવેલ ગુણ

પ્રથમ

Tandel Priyanshiben Dipakkumar

11

52

Tandel Nehaben Navnitbhai

12

52























 

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી