મહેંદી સ્પર્ધા

મહેંદી સ્પર્ધા

એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓંજલ માછીવાડ તા.જલાલપોર જી.નવસારી તા.15-07-2019 ના રોજ મહેંદી  સ્પર્ધા રાખવામાં હતી.શાળાના વિદ્યાર્થીઓ બપોરે 3:20 થી 4:20 કલાક સુધી જોડાયેલા હતા.આ સ્પર્ધામાં 9  વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા નું સંચાલન શાળા ની શિક્ષિકા શ્રીમતી અંજનાબેન હરીશચંદ્ર મેરીનર, કર્યું હતું.આ સ્પર્ધા માં શ્રીમતી દીપિકાબેન સણીયાભાઈ .ટંડેલ, શ્રીમતી ચેતનાબેન ઈશ્વરભાઈ ટંડેલ,અને બી.એડ.ના તાલીમાર્થી બહેનો કિંજલબેન આર.ટંડેલ, રિમાબેન એલ.ટંડેલ.આ ચાર શિક્ષિકાઓ નિર્ણાયક હતા.
માધ્યમિક શાળાના ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા.
 1.નેહાબેન નવનીતભાઈ ટંડેલ(10B)
2.રિયાબેન જીમીભાઈ ટંડેલ(10B)
3.નુપૂરબેન સુરેન્દ્રભાઈ ટંડેલ(10A)
ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા.
1.હેનીબેન નરેન્દ્રભાઈ ટંડેલ(12)
2.નિરાલીબેન સંજયભાઇ ટંડેલ(11)
૩.લીચીબેન મહેન્દ્રભાઇ ટંડેલ(11) નો આવ્યો હતો.    
આ સ્પર્ધા ની પૂર્ણાહુતિ 4:40 કલાકે કરવામાં આવી હતી.










Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી