આરતી શરગાણ સ્પર્ધા

આરતી શરગાણ સ્પર્ધા

એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓંજલ માછીવાડ તા.જલાલપોર જી.નવસારી તા.17-07-2019 ના રોજ આરતી શરગાણ સ્પર્ધા રાખવામાં હતી.શાળાના વિદ્યાર્થીઓ બપોરે 3:20 થી 4:20 કલાક સુધી જોડાયેલા હતા.આ સ્પર્ધામાં 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા નું સંચાલન શાળા ની શિક્ષિકા શ્રીમતિ દીપિકાબેન એસ.ટંડેલ   કર્યું હતું.આ સ્પર્ધા માં શ્રી સંદીપભાઇ સોમાભાઇ ટંડેલ, શ્રી જિગ્નેશભાઈ રમણભાઈ ટંડેલ, બી.એડ.તાલીમાર્થી રિમાબેન લક્ષ્મણભાઈ ટંડેલ,અને કિંજલબેન રાજેશભાઈ ટંડેલ .આ ચાર શિક્ષકો નિર્ણાયક હતા.
માધ્યમિક શાળાના ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા.
 1.વિરકુમાર દીક્ષિતભાઈ ટંડેલ(10B)
2.પાર્થકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલ(9A)
3.પ્રશાંતકુમાર અરવિંદભાઇ ટંડેલ(9A)
   નેહાબેન નવનીતભાઈ ટંડેલ (10B)
ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ત્રણ નંબર નીચે મુજબ આપ્યા હતા.
1.જિયાબેન જિતેન્દ્રભાઈ ટંડેલ(12A)
  ક્રિયાબેન રમેશભાઈ ટંડેલ(11A)
2.નિરાલીબેન દિનેશભાઇ ટંડેલ(12A)
૩.વિપુલબેન વસંતભાઇ કરુસ્કર(11A)    
આ સ્પર્ધા ની પૂર્ણાહુતિ 4:40 કલાકે કરવામાં આવી હતી.

























Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી