સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )

સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )

તા.17-07-2024,મંગળવારના રોજ અમારી શાળા એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા, ઓંજલ-માછીવાડમાં સુગમ સંગીત સ્પર્ધા(થીમ-પ્રાર્થના)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે 1.શ્રીમતી અંજનાબેન મેરીનર 2.શ્રી સંદીપભાઈ ટંડેલ સેવા આપી હતી.પ્રાર્થના સ્પર્ધામાં ક્રમ પ્રાપ્ત કરનાર ટીમો ને સમૂહ માં સંગીત સાથે કર્તન ધ્વનિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર પ્રાર્થના સ્પર્ધાનું સંચાલન શાળાની શિક્ષિકા શ્રીમતી દીપિકાબેન ટંડેલે કર્યું હતું.પ્રાર્થના સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓ નીચે મુજબ છે.

 

ક્રમ

નામ

ધોરણ

મેળવેલ ગુણ

પ્રથમ

Tandel Dipbhai Rajeshbhai

11

35

દ્વિતીય

Tandel Dhruviyaben Dharmeshbhai

9

34

Std 10 ગ્રુપ

10

34

તૃતીય

Std – 9 ગ્રુપ

9

33




















 

Comments

Popular posts from this blog

નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)