નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

 

નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

        આજ રોજ તા-23-08-2024,શુક્રવારના રોજ કંગવાઈ મુકામે શાળાકીય વોલીબોલ સ્પર્ધા રમાઈ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ. હાઇસ્કૂલ અને સ્વ. બી.એ.ટંડેલ ઉ.મા. શાળા,ઓંજલ માછીવાડ ની Under- 14 ( ભાઈઓ) તથા Under-17( ભાઈઓ ) ની બંને ટીમો નવસારી જિલ્લા ચેમ્પિયન બની હતી.વિજેતા તમામ ખેલાડીઓને તથા કોચ એવા શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઈ ટંડેલને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે તથા હવે રાજયકક્ષાએ પણ ખૂબ સારૂ પ્રદર્શન કરે એ માટે શુભેચ્છા પાઠવે છે.














Comments

Popular posts from this blog

સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)

સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )