Posts

Showing posts from August, 2024

નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

Image
  નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન          આજ રોજ તા- 23-08-2024, શુક્રવારના રોજ કંગવાઈ મુકામે શાળાકીય વોલીબોલ સ્પર્ધા રમાઈ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ. હાઇસ્કૂલ અને સ્વ. બી.એ.ટંડેલ ઉ.મા. શાળા , ઓંજલ માછીવાડ ની Under- 14 ( ભાઈઓ) તથા Under-17( ભાઈઓ ) ની બંને ટીમો નવસારી જિલ્લા ચેમ્પિયન બની હતી.વિજેતા તમામ ખેલાડીઓને તથા કોચ એવા શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઈ ટંડેલને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે તથા હવે રાજયકક્ષાએ પણ ખૂબ સારૂ પ્રદર્શન કરે એ માટે શુભેચ્છા પાઠવે છે .

સ્પેસ ડે ની ઉજવણી

Image
  સ્પેસ ડે ની ઉજવણી તા-22-08-2024 , ગુરુવાર ના રોજ એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા , ઓંજલ માછીવાડમા સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.પોસ્ટર , નિબંધ , વ્યાખ્યાન અને સ્પેસ ફિલ્મ જોઈ વિદ્યાર્થીઓ દ્વારા સ્પેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.