પ્રાથના સ્પર્ધા

તા-૦૬-૦૭-૨૦૧૮ ના રોજ શાળામાં પ્રાથના સ્પર્ધાનું આયીજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી હરીશભાઈ એ કર્યું હતું.
સ્પર્ધાનું પરિણામ
માધ્યમિક વિભાગ
પ્રથમ ક્રમ - ધો-૧૦અ ( ગ્રુપ-રીન્કી,ગ્રેસી,પ્રિયાંશી,વંશિતા,આયુષી)
દ્વિતિય ક્રમ   - ધો-૯અ (ગ્રુપ-નુપુર,પ્રિયાંશી,રિયા,નીલમ,યસ્વી)
ઉચ્ચ.માધ્યમિક વિભાગ
પ્રથમ ક્રમ - ધો-૧૨અ - ધરતીબેન નવનીતભાઈ ટંડેલ
દ્વિતિય ક્રમ - (ગ્રુપ-વિશ્વની.અંજલી)















Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી