શાળા સલામતી સપ્તાહની ઉજવણી


  • ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી મુજબ શાળા સલામતિ સુનિશ્ચિત કરવા તથા શાળા સલામતી બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા તથા વિવિધ આપત્તિ સામે કઈ બચાવ કરવા તે અંગેની  વિસ્તૃત સમજ  તા-૨૫-૦૬-૨૦૧૮ના રોજ પ્રાર્થના સભામાં શાળાના આચાર્યશ્રી હરિશભાઈએ આપી હતી.
  • શાળા સલામતિ સપ્તાહની  ઉજવણી દરમ્યાન તા-૨૬-૦૬-૨૦૧૮ના રોજ પુર તથા વાવાઝોડા જેવી આપત્તિનો સામનો કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત સમજ શાળા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી જીગ્નેશભાઈ એ આપી હતી.
  • તા-૨૮-૦૬-૨૦૧૮ના રોજ અચાનક લાગેલી આગ , ધરતીકંપ સામે આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે વિદ્યાર્થીઓની વિવિધ બચાવ ટુકડીઓએ  મોક ડ્રીલ નું નિદર્શન કર્યું હતું.


Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી