દેશભક્તિગીત સ્પર્ધા

દેશભક્તિગીત સ્પર્ધા
તા-૧૦-૦૮-૨૦૧૮ શુક્રવારના રોજ શાળામાં દેશભક્તિગીત સ્પર્ધા યોજાઈ હતી,જેમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો .સ્પર્ધાનું સંચાલન શિક્ષિકા શ્રીમતી અંજનાબેને કર્યું હતું.નિર્ણાયક તરીકે આચાર્યશ્રી હરીશભાઈ , શિક્ષિકા શ્રીમતિ પાર્વતીબેન ,શિક્ષક શ્રી સંદીપભાઈએ સેવા આપી હતી.

સ્પર્ધાનું પરિણામ 
માધ્યમિક વિભાગ 
પ્રથમ :  નુપુર સુરેન્દ્રભાઈ ટંડેલ ( ૯અ)
દ્વિતીય : રીયાબેન જિમીકુમાર ટંડેલ ( ૯અ)
તૃતીય : વીરકુમાર દિક્ષિતકુમાર ટંડેલ ( ૯અ)
               ગ્રેસીબેન મહાવીરભાઈ ટંડેલ ( ૧૦અ)

 માધ્યમિક વિભાગ 
પ્રથમ :  ધરતીબેન નવનીતભાઈ ટંડેલ  ( ૧૨ અ)
દ્વિતીય : અદીતીબેન મહેન્દ્રભાઈ ટંડેલ ( ૧૨અ)
તૃતીય : યોગીબેન મુકેશભાઈ ટંડેલ ( ૧૧અ)










               

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી