ભજન સ્પર્ધા

ભજન સ્પર્ધા
તા-28-08-2018,મંગળવારના રોજ શાળામાં ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ૧૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સ્પર્ધાનું સંચાલન શ્રીમતિ દક્ષાબેન ડી.પટેલે કર્યું હતું.નિર્ણાયક તરીકે શ્રી ગીરીશભાઈ,શ્રીમતિ અંજનાબેન,શ્રી જીગ્નેશભાઈ,શ્રીમતિ હેમલત્તાબેને સેવા આપી હતી.
સ્પર્ધાનું પરિણામ
માધ્યમિક વિભાગ
પ્રથમ      : ટંડેલ ગ્રેસીબેન મહાવીરભાઇ (૧૦અ)
દ્વિતીય     : ટંડેલ રીયાબેન જીમીકુમાર(૯અ),ટંડેલ જ્યોતિબેન અમરતભાઈ(૧૦અ) 
તૃતીય     : ટંડેલ શિવકુમાર બાલકૃષ્ણ (૧૦અ)      
ઉચ્ચતર માધ્યમિક વિભાગ
પ્રથમ      : ટંડેલ ધરતીબેન નવનીતભાઈ(૧૨અ)
દ્વિતીય     : ટંડેલ પ્રિયંકકુમાર પ્રવીણભાઈ(૧૨અ),
તૃતીય     : ટંડેલ અવનીબેન નરેશભાઈ(૧૧અ)      
















Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી