ક્વિઝ સ્પર્ધા

ક્વિઝ સ્પર્ધા
                                                                                                                    તારીખ : 29-07-2019
                એસ.બી ટંડેલ સાર્વજનિક હાઇસ્કુલ અને સ્વ બી એ ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ,ઓજલ માછીવાડ ,તા-જલાલપોર,જિ-નવસારી,તા-29-07-2019 ના રોજ ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી હતી. શાળાના વિધાથીર્ઓ બપોરે ૩:20 થી 4:20 કલાક સુધી રોકાયેલા હતા. આ સ્પર્ધામાં 20 વિધાથીર્ઓના 5 ગ્રુપોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનું સંચાલન કરનાર બી.એડની તાલીમાર્થી બહેનો ટંડેલ.કિંજલબેન અને રીમા બેન કર્યું હતું આ સ્પર્ધામાં ટંડેલ જીજ્ઞેસભાઈ.આર દ્વારા નિણાર્યકની ભૂમિકા ભજવાઈ હતી. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 સુધીના વિધાથીર્ઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધોરણ-9ના વિધાથીર્ઓ ગ્રુપના મન,મિક્કી,નૈનીસા અને દિપીકા આ ચાર વિધાથીઓના ગ્રુપને વિજય પ્રાપ્ત થયો. આ સ્પર્ધાની પૂર્ણાહુતી 4:30 કલાકે કરવામાં આવી હતી.
                                                                             











Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી