યોગ દિવસની ઉજવણી

યોગ દિવસની ઉજવણી


                           21 મી જુનના રોજ  “યોગદિન” ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે જેના ભાગ રૂપે એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા,ઓંજલ માછીવાડ,તા-જલાલપોર,જિ-નવસારીમાં આજરોજ “વિશ્વ યોગદિન” ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિધાર્થીઓ એ સવારના 6:00 ક્લાક 7:00 ક્લાક સુધી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો “વિશ્વ યોગદિન” કાર્યક્ર્મ પ્રોજેક્ટર પર નિહાળ્યો હતો,ત્યારબાદ શાળાના પટાંગણમાં શાળાના વિધાર્થીઓ તથા ગ્રામજનો એ યોગ-પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા. આ કાર્યક્ર્મનું સંચાલન શાળાના ગણિત-વિજ્ઞાન  શિક્ષક શ્રી રમેશભાઈ બી.ટંડેલ એ ક્યું હતું.આ કાયર્ક્ર્મના મધ્યમથી “યોગ આપણા જીવનનો એક હિસ્સો બને અને ધ્યાન-યોગ-પ્રાણાયામ દ્ધારા જીવનને શાંતિમય,સદભાવયુક્ત,સ્મૂદ્ધિમય બનાવી શકાય” એવો સંદેશો વિધાર્થીઓ,શિક્ષકો અને ગ્રામજનોને પ્રાપ્ત થયો હતો.   



























Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી