કલા ઉત્સવ

કલા ઉત્સવ
મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કલા ઉત્સવમાં ટંડેલ શ્રેયા વિક્રમભાઈએ ચિત્રકલા સ્પર્ધામાં પેઠાણ મુકામે તા-27-09-2019 ના રોજ  Q.D.C. કક્ષાએ પ્રથમ ક્રમ  , નગરપાલિકા મુકામે તા-30-09-2019 ના રોજ S.V.S. કક્ષાએ પણ પ્રથમ ક્રમ તથા DIET , ઇટાળવા મુકામે તા-09-10-2019 ના રોજ જિલ્લા કક્ષાએ  તૃતીય ક્રમ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ટંડેલ શ્રેયા વિક્રમભાઈને તેમણે પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.



Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી