વકતૃત્વ સ્પર્ધા

વકતૃત્વ સ્પર્ધા
તારીખ 06/01/2020 ના સોમવારના શાળામાં 'વક્તૃત્વ સ્પર્ધા'નું આયોજન તા-06/01/2020 ના રોજ કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં કુલ 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.સ્પર્ધાના વિષયો આ પ્રમાણે હતા.
*માધ્યમિક વિભાગ
1.પર્યાવરણ બચાવો.
2.મોંઘવારી.
3.પુસ્તકો:આપણાં સાચા મિત્રો.
*ઉચ્ચ માધ્યમિક વિભાગ
1.વર્ષાનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ.
2.બેટી બચાવો.
3.મધ્યમ વર્ગનો માનવી.
              સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી હેમલતાબેન ટી. પટેલએ કર્યું હતું.નિર્ણાયક તરીકે શ્રીમતી અંજનાબેન,શ્રીમતી દિપિકાબેન અને શ્રીમતી દક્ષાબેને સેવા આપી હતી.
*પરિણામ :-
ક્રમ        વિદ્યાર્થીનું નામ        મેળવેલ ક્રમાંક
1          કરૂસકર વિપુલા-11         પ્રથમ
2         ડાભી અનીતા-10B          દ્વિતીય
3           ટંડેલ રિયા - 10B           તૃતીય















        

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી