કલા મહાકુંભ-ગરબા સ્પર્ધા

કલા મહાકુંભ-ગરબા સ્પર્ધા 

                રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ,ગુજરાત સરકારશ્રી દ્વારા આયોજિત જલાલપોર તાલુકાનો કલા મહાકુંભ શ્રી સરદાર પટેલ વિદ્યાભવન,જલાલપોર ખાતે તા.15-01-2020 ના રોજ યોજાય ગયો , જેમાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડ,તા.જલાલપોર નો ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમ આવ્યો છે.કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા શ્રીમતિ ચેતનાબેન તથા ગરબા વૃંદને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી