75 લાખ ( દેશવ્યાપી ) પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન

75 લાખ ( દેશવ્યાપી ) પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન

આઝાદી કા અમૃતમહોત્સવ-2021” ની ઉજવણીના ભાગરૂપે તા-01-12-2021 તા-20-12-2021 સુધી માનનીય પ્રધાનમંત્રીશ્રીને 75 લાખ પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન અંતર્ગત એસ.બી.ટંડેલ સાર્વ.હાઇસ્કુલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડના 40 વિદ્યાર્થીઓએ નીચેના વિષયને અનુરૂપ પોસ્ટકાર્ડ લેખનમાં ભાગ લીધો હતો       

વિષયો

(1) Unsung Heroes of Freedom Struggle ( આઝાદીની ચળવળના ગુમનામ નાયકો(લડવૈયા))

(2) My Vision for India in 2047 ( 2047 ના ભારતની મારી કલ્પના)

શાળાના શિક્ષકો શ્રીમતી દક્ષાબેન , શ્રીમતી હેમલતાબેન , શ્રીમતી અંજનાબેન તથા શ્રી જીજ્ઞેશભાઈએ 40 વિદ્યાર્થીઓએ લખેલા પોસ્ટકાર્ડ પૈકી શ્રેષ્ઠ 10 પોસ્ટકાર્ડ પસંદ કર્યા હતા. શ્રેષ્ઠ 10 પોસ્ટકાર્ડ લખનાર વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે.


(1)Tandel Khushiben Balkrushnbhai ( 9A)

(2)Tandel Krutagnkumar Vikrambhai (9A)

(3)Tandel Mahekkumari Kalpanaben (10A)

(4)Tandel Komalben Dinubhai (10A)

(5)Tandel Pruthvi Pareshbhai ( 10B)

(6)Tandel Krishaben Ganeshbhai (11A)

(7)Tandel Krutiben Mafatlal (11A)

(8)Tandel Dishaben Arvindkumar (12A)

(9)Tandel Kirtan Jagdishbhai (12A)

(10)Tandel Veerkumar Dixitkumar (12A)





 

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી