દેશભક્તિગીત સ્પર્ધા

 

દેશભક્તિગીત સ્પર્ધા

તા-22-01-2022,શનિવારના રોજ શાળામાં દેશભક્તિગીત સ્પર્ધા યોજાઈ હતી,જેમાં 8 સ્પર્ધકોએ ભાગ લીધો હતો .સ્પર્ધાનું સંચાલન શિક્ષિકા શ્રીમતી ચેતનાબેને કર્યું હતું.નિર્ણાયક તરીકે આચાર્યશ્રી હરીશભાઈ , શ્રી જિગ્નેશભાઈ,શ્રીમતિ દિપીકાબેનએ  સેવા આપી હતી.

 

સ્પર્ધાનું પરિણામ 


પ્રથમ : સોનલબેન અમૃતભાઈ ટંડેલ (10A)
દ્વિતીય : જ્યોતિબેન અમૃતભાઈ ટંડેલ (12A)
તૃતીય : નેહાબેન નવનીતભાઈ ટંડેલ (12A)





























Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી