21 મી જૂન-2021-"વિશ્વ યોગાદિન" ની ઉજવણી

 21 મી જૂન-2021-"વિશ્વ યોગાદિન" ની ઉજવણી 

                           21 મી જુનના રોજ  “યોગદિન” ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે જેના ભાગ રૂપે એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા,ઓંજલ માછીવાડ,તા-જલાલપોર,જિ-નવસારીમાં  “વિશ્વ યોગદિન” ની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારી ને કારણે શાળાના વિધાર્થીઓએ ઘરે રહી વિશ્વ યોગદિન” ની વર્ચ્યુઅલ ઉજવણી કરી કરી પ્રાણાયામ અને ધ્યાન-યોગ કર્યા હતા. આ કાયર્ક્ર્મના મધ્યમથી યોગ આપણા જીવનનો એક હિસ્સો બને અને ધ્યાન-યોગ-પ્રાણાયામ દ્ધારા જીવનને શાંતિમય,સદભાવયુક્ત,સ્મૂદ્ધિમય બનાવી શકાય એવો સંદેશો વિધાર્થીઓ,શિક્ષકો અને ગ્રામજનોને પ્રાપ્ત થયો હતો.  





Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી