સ્વચ્છ સાગર અભિયાન

 સ્વચ્છ સાગર અભિયાન

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કરેલ 75 days cleanliness drive program” અંતર્ગત દરિયામાં તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં શા માટે સ્વછતા અભિયાન જરૂરી છે ? એ  વિષે જનજાગૃતિ આવે તે હેતુસર આપણા જિલ્લાના આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી મેડમશ્રી ડો.રાજેશ્રીબેનટંડેલના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠાની દરેક શાળાઓએ સફાઈ ઝુંબેશનું આયોજન કરેલ છે જે સંદર્ભે  શાળામાં નીચે મુજબ વિવિધ સ્પાર્ધાઓ, રેલી , સાગર કિનારાની સફાઈ આયોજન કરવામાં આવેલ હતું.

તા-07-09-2022   સ્વચ્છ સાગર અભિયાન અંતર્ગત જંજાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન 

તા-07-09-2022   દરિયા કિનારાનો સફાઈ અભિયાન કાર્યક્રમ

તા- 08-09-2022  સ્વચ્છ સાગર અભિયાન વિષય પર  ચિત્ર સ્પર્ધા 

તા-09-09-2022  સ્વચ્છ સાગર અભિયાન વિષય પર  વકતૃત્વ સ્પર્ધા 

તા-10-09-2022   પ્લાસ્ટિક મુક્ત સાગર વિષય પર નિબંધ સ્પર્ધા 

દરિયા કિનારાનો સફાઈ અભિયાન કાર્યક્રમ

તા-07-09-2022 ના રોજ  એસ.બી.ટંડેલ હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા,ઓંજલ માછીવાડ માં દરિયા કિનારાની સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારી મેડમશ્રી ડો.રાજેશ્રીબેન એન.ટંડેલ ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે માન.મેડમશ્રીએ “આવનરી પેઢી માટે વધતાં વિવિધ પ્રદૂષણની અસરોથી  સંદર્ભે પૃથ્વી બચાવવી શા માટે જરૂરી છે ? તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શા માટે સાગર સ્વછતા જરૂરી છે?” એ બાબતે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપી સાગર કિનારાની સફાઈમાં જાતે સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ , શાળાના સ્ટાફમિત્રો,સી.આર.સી. કો.ઓ.શ્રીમતી શીતલબેન પટેલ,જલાલપોર તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન ટંડેલ , સરપંચશ્રી દયારામભાઈ ટંડેલ , પ્રમુખશ્રી ગણેશભાઈ આર.ટંડેલ , મંત્રીશ્રી ડો.માણેકલાલ એન.ટંડેલ , કારોબારી સભ્યશ્રીઓ મગનભાઇ આર.ટંડેલ તેમજ શ્રી જગદીશભાઇ જે. ટંડેલ તથા ગામની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે તમામ સ્ટાફમિત્રોએ મહેનત કરી હતી.

આ કાર્યક્રમ બાદ  આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રીબેન ટંડેલ મેડમશ્રીએ શાળાની મુલાકાત લીધી હતી તથા આજના કાર્યક્રમના સફળ આયોજન માટે મેડમશ્રીએ શાળાના સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. 


















































સ્વચ્છ સાગર અભિયાન અંતર્ગત રેલી 










ચિત્ર સ્પર્ધા               તારીખ:08-09-2022

ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા :18     સંચાલન કરનાર શિક્ષકનું નામ : શ્રીમતી દિપીકા એસ.ટંડેલ

વિજેતા ક્રમ

વિદ્યાર્થીનું નામ

ધોરણ

ગુણ

પ્રથમ

ટંડેલ અંજલીબેન બાબુભાઈ

9

46

દ્વિતીય

ટંડેલ ભાવી પંકજકુમાર

ટંડેલજિતકુમાર મહેશકુમાર

9

12

44

44

તૃતીય

ટંડેલ ધ્વની સુરેન્દ્રકુમારભાઈ

ટંડેલ હિનલબેન હસમુખભાઈ

9

12

40







વકતૃત્વ સ્પર્ધા            તારીખ:09-09-2022

વિષય : સ્વચ્છ સાગર અભિયાન

ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા :02    સંચાલન કરનાર શિક્ષકનું નામ : શ્રીમતી દિપીકા એસ.ટંડેલ

વિજેતા ક્રમ

વિદ્યાર્થીનું નામ

ધોરણ

ગુણ

પ્રથમ

ટંડેલ કૃતિબેન મફતલાલ

12

38

દ્વિતીય

ટંડેલ સોનલબેન અમૃતભાઈ

11

36



નિબંધ સ્પર્ધા             તારીખ:10-09-2022

વિષય : પ્લાસ્ટિક મુક્ત સાગર અભિયાન

 ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા :07    સંચાલન કરનાર શિક્ષકનું નામ : શ્રીમતી દિપીકા એસ.ટંડેલ

 

વિજેતા ક્રમ

વિદ્યાર્થીનું નામ

ધોરણ

ગુણ

પ્રથમ

પટેલ પ્રિયલ અજયકુમાર

11

43

દ્વિતીય

ટંડેલ ભાવી પંકજકુમાર

9

40

તૃતીય

ટંડેલ કૃતિબેન મફતલાલ

12

36





 

Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી