POCSO Awareness Program

 

POCSO Awareness Program

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.રાજેશ્રી ટંડેલ મેડમના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની શાળાઓમાં POCSO awareness campaign ચલાવવામાં આવ્યું હતું.આ સંદર્ભે શાળામાં વિદ્યાર્થીઓને POCSO કાયદા વિશે આચાર્યશ્રી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.   









Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી