વિશ્વ યોગ દિવસની ઉજવણી
વિશ્વ યોગ દિવસની ઉજવણી
21 મી જુનના રોજ “યોગદિન” ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે જેના ભાગ
રૂપે આજે તા-21-06-2023,બુધવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઇસ્કૂલ
અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા,ઓંજલ માછીવાડ,તા-જલાલપોર,જિ-નવસારીમાં “વિશ્વ યોગદિન” ની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના પટાંગણમાં મુખ્ય મહેમાન તરીકે જલાલપોર તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતિ ક્રિષ્નાબેન ટંડેલ,અતિથિ વિશેષ
તરીકે તલાટીશ્રી ઘનશ્યામભાઈ તથા શ્રેયસ કેળવણી મંડળના મંત્રીશ્રી ડો.માણેકલાલ
એન.ટંડેલ,શાળાના શિક્ષકગણ , શાળાના વિધાર્થીઓ તથા વાલીશ્રીઓ યોગ-પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા. આ
કાર્યક્ર્મનું સંચાલન શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી
રમેશભાઈ બી.ટંડેલ એ ક્યું હતું.આ કાયર્ક્ર્મના માધ્યમિકથી “યોગ આપણા જીવનનો
એક હિસ્સો બને અને ધ્યાન-યોગ-પ્રાણાયામ દ્ધારા જીવનને શાંતિમય,સદભાવયુક્ત,સ્મૂદ્ધિમય બનાવી શકાય” એવો સંદેશો વિધાર્થીઓ,શિક્ષકો અને ગ્રામજનોને
પ્રાપ્ત થયો હતો.
Comments
Post a Comment