શિક્ષા સપ્તાહ ઉજવણી:2024-25

શાળાનું નામ : એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડ

શાળા કોડ : 24240305004  SVS : સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકૂલ  QDC : પેઠાણ-103

તા- 22-07-2024,સોમવાર

 ટીચિંગ લર્નિંગ મટિરિયલ દિવસની ઉજવણી

        NEP 2020ના સંદર્ભે આજરોજ શાળામાં ઓછી કિમતના રીસાયકલ કરેલ અથવા સરળતાથી ઉપલબ્ધ સામગ્રીથી પર્યાવરણની જાગૃતા વધે એવા હેતુથી શિક્ષકમિત્રોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા  ટીચિંગ લર્નિંગ મટિરિયલ નો ઉપયોગ કરી શિક્ષકમિત્રોએ ગણિતમાં વૃતાંશ,વૃતખંડ વિશે સમજ આપવી તથા ક્ષેત્રફળ શોધવું અને સંભાવનાના પ્રયોગો દ્વારા મળતા પરિણામોની સમજ ,અંગ્રેજી-ગુજરાતી ભાષામાં ચાર્ટ દ્વારા અને સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓએ બનાવેલ પૃથ્વીના બનાવેલ નમૂના દ્વારા શિક્ષણ કાર્ય કરી ટીચિંગ લર્નિંગ મટિરિયલ દિવસની ઉજવણી કરી હતી.

















Comments

Popular posts from this blog

નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)

સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )