સાયકલ વિતરણ

 

સાયકલ વિતરણ

આજે તા-09-09-2024,ગુરુવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડમાં તંત્રના કોઈ વહીવટી કારણોસર બાકી રહી ગયેલ શૈક્ષણિક વર્ષ 2023-24ની    ધો-9 માં અભ્યાસ કરતી(હાલ ધો-10 માં) સા.શૈ.અને પછાત વર્ગની 20 કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું.





Comments

Popular posts from this blog

નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)

સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )