શાળા કક્ષાનો વિજ્ઞાનમેળો

 

શાળા કક્ષાનો વિજ્ઞાનમેળો 

આજે તા-09-09-2024,ગુરુવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડમાં શાળા કક્ષાનો વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું હતું.ધો-9 ના બાળ વૈજ્ઞાનિકોએ 9 કૃતિઓ રજૂ કરી હતી.આ પ્રદર્શનનું આયોજન શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી રમેશભાઈ બી.ટંડેલે કર્યું હતું.


























Comments

Popular posts from this blog

નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)

સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )