QDC કક્ષા-કલા ઉત્સવ સ્પર્ધાઓ

     અભિનંદન ... અભિનંદન... અભિનંદન

ગરવી ગુજરાત” થીમ પર આધારિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,નવસારી આયોજિત QDC કક્ષાના કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓ આજે તા-12-09-2024,ગુરૂવારના રોજ માતૃશ્રી એમ.યુ.પટેલ સાર્વ.વિદ્યાલય,પેઠાણ માં યોજાઇ હતી.આ સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડના વિદ્યાર્થીઓ વંશ દિપકકુમાર ટંડેલે ઉ.મા.વિભાગમાં ચિત્રકલામાં પ્રથમ ક્રમ,મોનિકા પ્રકાશભાઈ ટંડેલે ગાયન સ્પર્ધામાં ઉ.મા.વિભાગમાં પ્રથમ ક્રમ અને ભવ્યા નયનકુમાર ટંડેલે માધ્યમિક વિભાગમાં ચિત્રકલામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે. 


         
 

Comments

Popular posts from this blog

નવસારી જિલ્લા વોલીબોલ ચેમ્પિયન

સુગમ સંગીત ( હળવું કંઠય સંગીત)

સુગમ સંગીત સ્પર્ધા ( થીમ - પ્રાર્થના )